લખપત તાલુકામાં થતી ભેંસ ચોરીનો મુખ્ય આરોપી પકડાયો

માંડવી તાલુકાનાં કાઠડા ગામે દલિત યુવતીને લાકડા કાપવા મુદ્દે માર મારી જાનથી મારી નાખવાની ધમકી…
January 20, 2019
LLDC ઉતર પૂર્વીય ભારતીય સંસ્કૃતિ ઉત્સવ : નમસ્તે ફોક ફેસ્ટિવલ 2019
January 20, 2019

લખપત તાલુકામાં થતી ભેંસ ચોરીનો મુખ્ય આરોપી પકડાયો

લખપત તાલુકા માં છેલ્લા ઘણા સમય થી ભેંસ ચોરીના બનાવો વધ્યા છે ત્યારે નારાયણ સરોવર પોલીસે આવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે અને નામચીન એવા જામ હાજી અલીમામદ નોટિયર ઉ.વ 40 રહે ઝારા તા   લખપત કચ્છને  ના સરોવર પો. સ્ટે ફર્સ્ટ ગુ.ર.ન ૧૦/૧૮ ઈ.પી.કો. કલમ ન. 379, 411,114 મુજબના ભેંસ ચોરી ગુના માટે  અટક કરી રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ આ કામગીરીમાં પો.સબ. ઇન્સ. વાય.એ.ઝાલા તથા પોલીસની ટીમ સાથે રહી હતી.

Share this:
error: Content is protected !!