૮ દિવસ અગાઉ અંજાર ખાતે થયેલ યુવકને ડામ દેવામાં આવેલ હતા એ યુવકનું મોત..

Maa News Live
January 21, 2019
LLDC પ્રસ્તુત એકતામાં વિવિધતાની અભિવ્યક્તિ ફોક ફેસ્ટિવલ-૨૦૧૯ તૃતીય દિવસ
January 21, 2019

૮ દિવસ અગાઉ અંજાર ખાતે થયેલ યુવકને ડામ દેવામાં આવેલ હતા એ યુવકનું મોત..

૮ દિવસ અગાઉ અંજાર ખાતે અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને અમુક ઇસમોએ એક યુવક ને લોંખંડના સળિયા વડે આખા શરીરમાં ડામ દીધા હતા. આ ઘટના એ સમગ્ર કચ્છમાં ચર્ચા પકડી હતી. યુવકની હાલત ગંભીર હોતા તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેની સારવાર ચાલતી હતી અને આજે મળતી માહિતી અનુસાર તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે. આ કેસ સંદર્ભે પોલીસ પણ તપાસ ચલાવી રહી છે અને એ દરમ્યાન યુવકનું મોત નીપજયું છે. યુવકના પરિવારજનોએ ન્યાય માટે અપીલ કરી છે. અહેવાલ – કિરણ ગોરી

Share this:
error: Content is protected !!