ભુજ નગરપાલિકાની સામાન્ય સભા માત્ર 12 મિનિટમાં જ સમેટાઇ..

ભુજ નગરપાલિકાની સામાન્ય સભા માત્ર 12 મિનિટમાં જ સમેટાઇ..
February 12, 2019
ભુજ નગરપાલિકાની સામાન્ય સભા હોબાળા બાદ માત્ર ૧૨ મિનિટમાં જ સમેટાઇ…
February 12, 2019

ભુજ નગરપાલિકાની સામાન્ય સભા માત્ર 12 મિનિટમાં જ સમેટાઇ..

ભુજ નગરપાલિકાની સામાન્ય સભા માત્ર 12 મિનિટમાં જ સમેટાઇ.. 1 થી 41 નંબર સુધીના કામો ઠરાવને સતાપક્ષ બહાલી આપી વિપક્ષને જાણ બહાર રાખવામા આવ્યા.. શહેર સિક્ર્યુરિટી માટે 13 લાખ ખર્ચ કરવામાં આવ્યા છતાં ચોરીના બનાવો ભુજમાં વધી રહ્યા હોવાના વિપક્ષે આક્ષેપો કર્યા તેમજ દલિત લગ્ન નોંધણી માટેના ફોર્મનો હિસાબ પણ નથી રખાયો.. આ તમામ મુદ્દાઓને લઈને વિપક્ષે સતાપક્ષને ઘેરાવો કર્યો તો સામે પક્ષે સતાપક્ષ દ્વારા માત્ર 12 મિનિટમાં જ સામાન્ય સભાને પુર્ણ જાહેર કરી. આ તમામ બાબતે નારાજ વિપક્ષના સભ્યો કલેક્ટર ઓફિસે જઈ રજૂઆત કરી..

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા અનેક મુદ્દે વિવાદમાં રહે છે અને ભ્રસ્ટાચારના આક્ષેપો થતાં રહે છે અને ટેન્ડરો આપવા અંગે પણ ચર્ચામાં રહે છે..

Share this:
error: Content is protected !!