વિદ્યાર્થીઓનું ઘડતર કરતાં શિક્ષકો હવે મીડિયાથી સમાજને ઘડશે

19 ફેબ્રુઆરી રાશિ ભવિષ્ય : કર્મ કરો , ભવિષ્યની ચિંતા ન કરો
February 19, 2019
નલિયા મુસ્લિમ સમાજ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી
February 19, 2019

વિદ્યાર્થીઓનું ઘડતર કરતાં શિક્ષકો હવે મીડિયાથી સમાજને ઘડશે

ભારતનું ભાવિ જેનાં હાથમાં છે , જેઓ ભારતનાં ભાવિનાં ઘડવૈયા છે,
શિક્ષકો માત્ર કલાસરૂમમાં નહીં પરંતુ બહારનાં જગતમાં પણ તેઓ દેશને ઘણું બધું આપી શકે એમ છે ,
કલાસરૂમમાં બ્લેકબોર્ડ ઉપરથી વિધાર્થીઓને શિક્ષણ આપતાં શિક્ષકો બહારનાં જગતમાં મીડિયાનાં માધ્યમથી પ્રજાને શિક્ષણ , સંદેશ અને એક નવી દૃષ્ટિ આપી શકે એમ છે .
ત્યારે શિક્ષકોને મોટો કલાસરૂમ (સોશ્યલ મીડિયા ) મળી રહે તે માટે “મા ન્યુઝ” પ્લેટફોર્મ પૂરું પાડવા તત્પર છે.
કચ્છનાં કોઈપણ શિક્ષકો “મા આશાપુરા ન્યુઝ” નાં સ્ટુડિઓમાં નિમંત્રિત છે ,


શિક્ષકો સાથે જીવંત (Live) ચર્ચા સાંજે 7 વાગ્યે કરવામાં આવશે ,
વિષય પસંદગી માટે શિક્ષકો સ્વતંત્ર રહેશે…
(વિષયમાં શિક્ષણ , આરોગ્ય , રાજનીતિ , વર્તમાન સમસ્યાઓ, વગેરે ….).

મેસેજ વધુને વધુ શિક્ષક ભાઈઓ અને શિક્ષિકા બહેનો સુધી પહોંચાડવા વિનંતી.

વધુ માહિતી માટે
94287 48643
97252 06123.
Youtube : maa news live
Website : www.maashapuranews.com

Share this:
error: Content is protected !!