ભુજ નગરપાલિકા વોર્ડ નં 6 ના ચુટણી મતદાન મથકે બબાલ

🔴 LIVE NEWS

Maa News Live
March 9, 2019
RASHI BHAVISHYA || CHETAN MARAJ || 9 MARCH 2019 || MAA NEWS LIVE
March 11, 2019

ભુજ નગરપાલિકા વોર્ડ નં 6 ના ચુટણી મતદાન મથકે બબાલ

ભુજ નગરપાલિકા ના વોર્ડ નંબર 6 ની ચુટણી માટેનું આજે મતદાન થઈ રહ્યું છે ભુજ દરબાર ગઢ સ્કૂલ ખાતેના મતદાન મથકના મુખ્ય ગેટ પાસે ટોળા સ્વરૂપે ઉભેલા બંને પક્ષના લોકો ને બંદોબસ્તમાં રહેલ પોલીસ જવાનોએ દૂર કર્યા તે દરમ્યાન એક પક્ષના લોકો ત્યાં ટેબલ ખુરશી રાખવા જતાં બબાલ થઈ ત્યારબાદ  પોલીસે બંને પક્ષ ના સભ્યોને ત્યાંથી દૂર કર્યા

Share this:
error: Content is protected !!