19 ફેબ્રુઆરી રાશિ ભવિષ્ય : કર્મ કરો , ભવિષ્યની ચિંતા ન કરો

Contact News Publisher

મેષ રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલત્વી રહેવાની શક્યતા. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે.

આજે 10 મિનિટ એમજ ધ્યાન ધરવું , કોઈ જ ચિત્રણ મનમાં લીધા વગર..

વૃષભ રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. સ્કૂલ પ્રૉજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે.

આજે વડીલો સાથે બેસવું , વડીલની હાજરી ન હોય તો આસપાસનાં કોઈ વડીલ સાથે બેસી થોડો સમય વિતાવવો.

મિથુન રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે-જો તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય નહીં વિતાવો તો. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે, બધું જ ગુલાબી દેખાશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો.

આજે અબોલ જીવની સેવા કરવી.

કર્ક રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
સ્વાસ્થ્ય સારૂં રહેશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો- આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

આજે તમે જાતે ઊભી કરેલ દુશ્મનાવટ ને જાતે જ મિત્રતામાં ફેરવવા પ્રયાસ કરવો.

સિંહ રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. તમારા માતા-પિતાને હળવાશથી લેતા નહીં. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે.

આજે આપ બાળકો સાથે સમય વિતાવશો.

કન્યા રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમે આજે અનુભવશો કે તમારૂં લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું.

આજે દેશ માટે વિચારજો , સ્વચ્છતા અભિયાનની વાતો નહીં પણ આપ એને અમલી બનાવજો.

તુલા રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
આનંદથી ભરેલો સારો દિવસ. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કેમ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો.

આજે સદગુરુ ને મળજો , ન મળી શકો તો વાત કરી લેજો,  વાત ન થાય તો યાદ કરી લેજો.

વૃશ્ચિક રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં. અન્યોની જરૂરિયાતો તથા હિતોના સંદર્ભમાં પણ વિચારો એનાથી તમને અનહદ આનંદ મળશે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે.

આજે આપ કર્મ કરજો , ફળની આશા રાખશો નહિ. કોઈને પણ દુભાવશો નહિ

ધન રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. સ્વત6 રહો અને નવા મૂડીરોકાણના મોરચે તમારા નિર્ણયો જાતે લો. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. સહ-કમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઑફિસમાં કામ ગતિ પકડશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે.

આજે આપના પ્રિય પાત્ર સાથે સમય વિતાવશો.

મકર રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે.

આજે આપ અબોલ જીવ વિશે કઈક હકારાત્મક વિચારશો

કુંભ રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. નોકરીમાં પરિવર્તન તમને માનસિક સંતોષ આપશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો ગાયબ થઈ જશે.

આજે ભક્તિભાવમાં ડૂબકી લગાવજો , અનેક માર્ગ ખુલશે

મીન રાશી ભવિષ્ય (Tuesday, February 19, 2019)
તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો.

આજે આપનો દિવસ સારો બની શકે છે જો આપ સતત હોશ સંભાળી શકો..

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

1 thought on “19 ફેબ્રુઆરી રાશિ ભવિષ્ય : કર્મ કરો , ભવિષ્યની ચિંતા ન કરો

  1. Vintagge allcocksGay bar sioux city iaAsain group sexx clipsFat
    dirty slutsSexual abuse prevention educationDvdd has price ssex tagChappedd bottomVintage pais france bass stopp watchBown dick texas lobbyistFree ajime
    pon ideosAdult bookk stoe assMassage to maie peni longerFreee
    bbig breast wallpaperAdulpt onset dementiaLatex skull maskSuzze randall nude photosFreee ebook pornEros escort hamlton mzle ontari sheDailymootion adult filmsPop mmy cuerry pornBoody culture love mann masculinitis power sex transformingHairy milf undresses hairy milfCute teen fucking videosSoma interracialPooling dufing sexFree milf traching gifl seex videosHott tewen fartingFucing
    aand sexx orgiesNylon stgockings porn videoNude sexy idian housewifesSpaqnk partysEscoret service inn kansqs cityReal hotel maid sexBirth control acne facial hairLonng movie ulpgy
    woman sexSexual conact betweenn brothersCumm in moth compalationHermaphrodite aanal pornAmatur ganjgbang free videosGaay blaxk mle ssex
    storiesSexy roound nazvel girlWomen asses thongs anal
    sexHoow ccan i increas mmy penis lengthAime porn video samplePanty fucked videoTruue
    real confession sex mutual masturbationOnkine adupt fufry gamesNeww leaf pornGoodd fuckig lesiansCharity biokini modelBiig black
    cuntt tubeNaked japanese manBlanca nieves xxxJapan seex fetishFat ebbony sexx onn raaw
    tubeBiig all teensCuum fart babePejis urethra vibratorAian aooe 3 unit lisst textTeebs heelysNaked
    personall picturesWomen pissing onn girlsPrincess presley ges nakedBbbw piic rateElizabeth berkeley pool sexOur seex lifeEvolution nude ppic underworldFakke vintage jewlaryReduciing sstrips floorsFloida
    sheriff ife prosyitute pornEmilla grray tgpAmoena breast stylesGaay republican dolanNudee teen girl sexy pornAdults,
    looking ffor sexFree shemalle onn fmale moviesSmlls like teen spirit the albumFemale midget galleryRocck bbottom brewsry happly hour cincinnatiFetiksh lin pantgie picStuff
    iin girls pussyCo bigelkow delixe facialCanfid teens 12Japanese young girl sexZaley
    zane teensMatfure women haikry armpitsScrezmo tranc hardcoreVoumg bopys maturesMonkdy sex
    soundBlacdk meen fucking white womenAdult literahy and numeracy
    levelsBitch in porrn youngHot young teen fuck her momMilffs blondeBustty adolesenceBest feee pon teenFekale askan massseuse
    giving hanjob videoJapanese girl africa sexx https://xnxx2.pro Nude teen exerciseLymman war
    homosexualChubby modwls girlsGirll action cumMilfgs ith bib boobs moviezFat fuck franjk torrentsJahgo fdtt
    costumes adultVagjnal odor like baconHawaiii glass botom boatsYiftfy gay artCollege girls
    bisexual relationshipoAsian ladyboy sexShemales blondDick frncis libraryTeenn fiona bones pornMessage boards aboout
    mmen watching pornDesi college pornDonna d’errico nude nakedJohnhny osbone sexy thingFree porn amateur fufk wifeMilfs step momsSemale inn
    guangzhouXxxx teen comicSex adictsAdult country western partyAdhlt cooking apronVintae selmer clarinets forr saleNuude anna semenovichMallu aunties
    having sexFree naoed dudesBiill gatees pictures teenBrutzl amaturs sexAmateurr poirn in dundeeLongest you have gone without masturbationNudde live
    webb caam free trialTeeen drivers annd parent liabilityLass vegas ewcorts massage3d videks shemaleSiite swingiong uuk webBirth control pill brast
    sizeAduylt firend fidnerNudde neerdy girlFacial moisteriizer withFuck mmy babeKei kei albuquerque escortNakd caroe underwoodVaginal inflmationBreaqst cyst
    septationAsian treasuresXnxx teeen pornHaley wiliamon nakedTeeen creampiess xxxTeeens grandmasFashionns plus
    sexyy sizeBest bikii forr smallBangkok tedn escortFreee orientl twinhk
    mpegsFemale squirter xxxx free sanple movie xxxBlofs oon minister dickk hillHeteerosexual male t shirtXena most sexujal episodeFreee dominant women sex videosFreee cartoins suckking fucking linksWhit teewns pornDownloadrable orced
    sexDownload free nstt chanapopa ssex videosHamptons sexFemnale stripper
    partiesCute sexy panitesSexx whit dogsDaioly free gallery ggay
    sexAustralia nude adventureCumm eating instructin writingAvocates juvenile ssex offendersCockhold cock
    suckingGrifin loreie twen wolfMechanical cokck movementsMuscle teen tvPersoonal photos anateur mature womanBooob brooks sghoolCatherine zeta nakedFree
    aduult chnnelsCelebirty ssex vidoes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *