માંડવીમાં 15 વર્ષની સગીર પર 65 વર્ષના આધેડે કર્યો બળાત્કાર, 3 માસનો રાખી દીધો ગર્ભ..

Contact News Publisher

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર માંડવીના નીલકંઠનગર ખાતે રહેતા આધેડ નાનજી કરશન ગાજપરિયા એ તા. 22-2-2019 થી સાત માસ અગાઉ થી ભારાપરની 15 વર્ષીય સગીરા પર લલચાવી ફોસલાવી અવાર નવાર શરીર સંબંધ બાંધી પૈસાની લાલચ આપી દુષ્કર્મ ગુજારી ને બાવીસ થી ચોવીસ અઠવાડીયાનો ગર્ભ રાખી દેતા માંડવી પોલીસે આરોપીની અટક કરી હતી. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર આરોપીની આશરે 65 વર્ષ જેટલી છે અને આરોપી સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરતો. અહેવાલ – આરીફ ખલીફા માંડવી.

1 thought on “માંડવીમાં 15 વર્ષની સગીર પર 65 વર્ષના આધેડે કર્યો બળાત્કાર, 3 માસનો રાખી દીધો ગર્ભ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *