કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કોડાય ગામમાં યુવતીની છેડતી મુદ્દે મામલો બિચક્યો

Contact News Publisher

માંડવી તાલુકાનાં કોડાય ગામમાં યુવતીની છેડતી મુદ્દે મામલો બિચક્યો હતો.

માંડવી પોલીસ કોડાય ગામે દોડી ગઈ હતી, કાશી નગરી તરીકે ઓળખાતા માંડવી તાલુકાના કોડાય ગામે એક યુવતીની છેડતીની ઘટના સામે આવતા નાનાં એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યુવતીની છેડતી અને અભદ્ર માંગણી મુદ્દે મામલો બિચક્યો હતો, યુવકને થોડો એવો મેથીપાક પણ ચખાડ્યો હતો, આ ઘટનાથી ગ્રામજનો એકઠા થઈ ગયા હતા માંડવી પીઆઇ જલુ સાહેબ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

યુવકના અટકાયતી પગલાં પણ લેવાયા હોવાનું જાણવા મળે છે ,પોલીસે છેડતીની ઘટના અને યુવકને મારામારી મુદ્દે તપાસ હાથ ધરી છે , આ ઘટના મુદ્દે સમાધાન થાય છે કે પછી પોલીસ ફરિયાદ થાય છે એ અંગે આ મુદ્દે હાલ  આસપાસના વિસ્તારોમાં ચર્ચાએ જોર પકડયું છે .

તસવીર અહેવાલ

પરેશ જોષી

માંડવી પ્રતિનિધિ -મા આશાપુરા ન્યૂઝ

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *