આદિપુર ખાતે થયેલ  લૂંટનો ભેદ ઉકેલતી ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Contact News Publisher

આદિપુર ખાતે થયેલ  લૂંટનો ભેદ ઉકેલતી ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચ

તારીખ ૧૧. ૩. ૨૦૧૯. ના રોજ આદિપુર ખાતે ગાયત્રી નામની કરિયાણાની દુકાન બંધ કરતા વેપારીને એક અલ્ટો કારમાં અજાણ્યા શખ્સો આવી છરી બતાવી, થેલામાં રહેલા 60,000 રૂપિયા ની લૂંટ કરેલ હતી આ સંબંધે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી, ઉપરોક્ત બનેલ લૂંટનાં બનાવમાં સંડોવાયેલા ઇસમોને ઝડપી પાડવા પોલીસે વોચ ગોઠવી અને બાતમીદારોની બાતમી સાથે લૂંટમાં સંડોવાયેલા આરોપીઓ ૧. દિલીપ સિંહ ઉર્ફે દિયો રામસિંહ પરમાર આરોપી નંબર ૨.  હિરેન ઉર્ફે પપ્પી યોગેશભાઈ મકવાણા આરોપી નંબર ૩.  રામકૃષ્ણ ઉર્ફે લાલો ગિરજાશંકર વ્યાસ આરોપી નંબર ૪.  વિનોદગર નવીનગર  ગોસ્વામીને લૂંટમાં વપરાયેલી અલટો કાર  રોકડ રૂપિયા ૬૭,૫૫૦  તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂપિયા ૬૦૦૦  તથા ગુનામાં વપરાયેલી છરી એમ કુલ રૂ ૭૩,૫૫૦  નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, આરોપીઓને વધુ તપાસ માટે આદિપુર પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ  છે ,લૂંટના આરોપીને ગાંધીધામ એલસીબીએ ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.

તસવીર અને અહેવાલ :

વિનોદ સાધુ ,

મા આશાપુરા ન્યુઝ.

ભચાઉ , કચ્છ.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *