ભાજપની 2019 લોકસભા ગુજરાતની યાદીઃ કચ્છ માં વિનોદભાઈ ચાવડા, 26માંથી 16 નામોની જાહેરાત

Contact News Publisher

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.

કચ્છ માં વિનોદભાઈ ચાવડા ઉપર ફરી મહોર મુકાઈ છે.

ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર કચ્છ માટે વિનોદભાઈ ચાવડા ને જ બીજીવાર લોકસભાનાં ઉમેદવાર જાહેર કરતાં વિનોદભાઈ ચાવડાએ પક્ષનાં મોવડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો .

જામનગરમાં સિટિંગ એમપી પૂનમબેન માડમને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપના બળવાખોર સાંસદ મનસુખ વસાવાને પણ રિપિટ કરાયા છે. બે કે ત્રણ બેઠકોને બાદ કરતાં યાદી મુજબ મોટાભાગના સાંસદ રિપિટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપે ગાંધીનગરથી રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહનું નામ તો જાહેર કર્યું જ છે, આમ અત્યાર સુધીમાં ગુજરાતની 26માંથી 16 બેઠકોના ઉમેદવાર જાહેર થયા છે. જ્યારે 10 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવાનું બાકી છે.

લોકસભા માટે ભાજપના ઉમેદવારો

1) કચ્છ : વિનોદ ચાવડા

2) જામનગર : પૂનમબેન માડમ

3) ખેડા : દેવુસિંહ ચૌહામ

4) દાહોદ : જસવંતસિંહ ભાભોર

5) વડોદરા : રંજનબેન ભટ્ટ

6) ભરૂચ : મનસુખ વસાવા

7) બારડોલી : પ્રભુ વસાવા

8) નવસારી : સી. આર. પાટીલ

9) વલસાડ : કે. સી. પટેલ

10) સાબરકાંઠા : દીપસિંહ રાઠોડ

11) અમદાવાદ : પશ્ચિમ કિરિટ સોલંકી

12) સુરેન્દ્રનગર : મહેન્દ્ર મુંજપરા

13) રાજકોટ : મોહન કુંડારિયા

14) અમરેલી : નારણ કાછડિયા

15) ભાવનગર : ભારતીબેન શિયાળ

વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર

1) ધ્રાંગધ્રા : પરસોત્તમ સાબરિયા

2) જામનગર : ગ્રામ્ય રાઘવજી પટેલ

3) માણાવદર : જવાહર ચાવડા

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

1 thought on “ભાજપની 2019 લોકસભા ગુજરાતની યાદીઃ કચ્છ માં વિનોદભાઈ ચાવડા, 26માંથી 16 નામોની જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *