ઈવીએમ તેમજ વીવીપીએટ જિલ્લાના મુખ્ય મથક ભુજથી વિવિધ મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરીનો આરંભ

Contact News Publisher

ઇવીએમ તેમજ વીવીપીએટ જિલ્લાના મુખ્ય મથક ભુજથી વિવિધ મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરીનો આરંભ.

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ વહીવટી તંત્ર પણ તેમની કામગીરીમાં આગળ ધપી રહ્યું છે.

લોકશાહીના પર્વમાં ઉમેદવારોને ચૂંટવા માટે મહત્વની ભૂમિકા ભજવતા ઇવીએમ તેમજ વીવીપીએટ જિલ્લાના મુખ્ય મથક ભુજથી વિવિધ મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રવિવારના દિવસે પણ તમામ સુરક્ષા જાપ્તા સાથે વહીવટી તંત્રના અધિકારીઓની દેખરેખ હેઠળ ઇવીએમ તેમજ વીવીપીએટની પેટીઓ ટ્રક સહિતના વાહનોમાં પહોંચાડવાની કામગીરી રવિવારે કરાઈ હતી તેની તસવીર દૃશ્યમાન થાય છે.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *