રાહુલ ગાંધી લેસર ગન નાં નિશાન ઉપર હતા ?

Contact News Publisher

લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધી લેસર ગનનાં નિશાન ઉપર હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો , પણ સુરક્ષા બળ દ્વારા ખુલાસો કરાયો કે એ લાઈટ મોબાઈલની હતી ,

બીજી તરફ રાજનાથસિંહે પણ કહ્યું કે જો પાકિસ્તાનનાં બે ટુકડા કરવા માટે ઈન્દિરાજીને સન્માન મળ્યું તો , બાલકોટ સર્જીકલ સ્ટ્રેઈક માટે નરેન્દ્રભાઈ મોદીને પણ સન્માન મળવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *