જખૌ કોસ્ટ ગાર્ડે જખૌના દરિયામાંથી 12 ખલાસીઓને બચાવ્યા..

Contact News Publisher

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર અબડાસાના જખૌ દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોની બોટ ડૂબી જતાં જખૌ કોસ્ટ ગાર્ડ ટીમે 12 જેટલા ખલાસીઓને બચાવી લીધા હતા. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે વધુ વિગતો હવે બહાર આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જખૌ કોસ્ટ ગાર્ડની ટીમ હમેશાં સતર્ક રહી ને પોતાની ફરજ નિભાવી રહી છે. અહેવાલ અને તસવીર – જગદીશ રમેશ ભાનુશાલી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *