ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ સસ્પેન્ડ, CM ભૂપેન્દ્ર પટેલના ભાષણ સમયે મીઠી નીંદર માણતા કેમેરામાં થયા હતા કેદ

Contact News Publisher

ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. એક કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર ઉંઘતા હોય એવો વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યું છે. તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન ભુજમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ સરકારના વિકાસ કાર્યની ગાથા તેમના પ્રાસંગિક પ્રવચનમાં કરી રહ્યાં હતા. તેમજ અધિકારીઓને મહત્વના સૂચનો આપતા હતા. આ દરમિયાન શ્રોતાગણમાં બેઠેલા ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા જોવા મળ્યાં હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

10 thoughts on “ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ સસ્પેન્ડ, CM ભૂપેન્દ્ર પટેલના ભાષણ સમયે મીઠી નીંદર માણતા કેમેરામાં થયા હતા કેદ

  1. Pingback: slot88 demo
  2. Pingback: ba14uc
  3. Pingback: ks quik
  4. Pingback: image source
  5. Pingback: Latvia Hotel

Comments are closed.