ટ્વિટર ન્યુ ફેચર્સ એક્સ પરથી ફોન નંબર વગર જ કરી શકાશે વિડિયો-ઓડિયો કોલ

Contact News Publisher

જો તમે ટ્વિટર એટલે કે X યુઝર છો તો તમારા માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તમે X પ્લેટફોર્મ  પરથી વિડિયો અને ઑડિયો કૉલ્સ કરી શકશો. એક્સ ચીફ ઇલોન મસ્કે ગુરુવારે આ નવા ફીચરની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે પણ મોબાઈલ નંબરની જરૂર નહીં પડે. મસ્કએ X પર આ વિશે એક પોસ્ટ શેર કરી છે. મસ્કની આ જાહેરાત પછી એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે શું Jio, Airtel કે Vi જેવી ટેલિકોમ કંપનીઓ માટે કોઈ પડકાર ઉભો થવાનો છે.

1 thought on “ટ્વિટર ન્યુ ફેચર્સ એક્સ પરથી ફોન નંબર વગર જ કરી શકાશે વિડિયો-ઓડિયો કોલ

  1. Pingback: なきり

Comments are closed.

Exclusive News