ધ્રાંગધ્રા સબજેલમાં કેદીઓને જલસા.! એકે રીલ્સ બનાવી તો બીજો ફોન પર કરી રહ્યો છે વાત

Contact News Publisher

સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા સબજેલમાં સજા કાપી રહેલ કેદી દ્વારા સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી વીડિયો વાયરલ કરતા જેલ પ્રશાસનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે જેલમાંથી આરોપીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. તેમજ આરોપીઓ દ્વારા જે વીડિયો વાયરલ કર્યો તે જેલમાં જ બનાવ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જેલનાં સત્તાધિશોની કામગીરી પર અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.  આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ જેલ પ્રશાસન દોડતું થઈ જવા પામ્યું હતું.

 

1 thought on “ધ્રાંગધ્રા સબજેલમાં કેદીઓને જલસા.! એકે રીલ્સ બનાવી તો બીજો ફોન પર કરી રહ્યો છે વાત

  1. Pingback: cozy coffee shop

Comments are closed.

Exclusive News