રાજકોટના યુવાને અમદાવાદની ગર્લફ્રેન્ડને મારીને સળગાવી

Contact News Publisher

રાજકોટના પડઘરીમાં અમદાવાદની 29 વર્ષની યુવતીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. 9 ઓક્ટોબરના રોજ પડધરીની ભાગોળમાંથી અર્ધી બળેલી યુવતીની લાશ મળી આવી હતી જે પછી ચકચાર મચી હતી તે આ યુવતી કોણ છે અને તેની હત્યા કોણે અને કેમ કરી. પરંતુ પોલીસે અર્ધી સળગેલી ટ્રોલી બેગને આધારે લાશનો ભેદ ઉકેલી નાખ્યો છે.