NEET પેપર લીક કૌભાંડ દ્વારા 700 વિદ્યાર્થીને ટારગેટ બનાવી 300 કરોડની કમાણી કરાયાનો ઘટસ્ફોટ થયો

Contact News Publisher

મેડિકલ કૉલેજમાં એડમિશન માટેની નેશનલ એડમિશન કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET)નાં પેપર ફોડનારી ગેંગના સભ્ય બિજેન્દ્ર ગુપ્તાએ ધડાકો કર્યો છે કે, NEETમાં 700 વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને 300 કરોડ રૂપિયાની કમાણીનો ટાર્ગેટ નક્કી કરાયો હતો.

પરીક્ષા પહેલા જ પેપર આવી ગયું હતું