આજે વરસાદને લઇ ગુજરાતના 8 જિલ્લાઓમાં જાહેર રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર-દક્ષિણમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ

Contact News Publisher

હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમજ 8 જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 16 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. 8 જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.