કચ્છ જીલ્લા કોગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અને મહેશ્વરી સમાજનાં અગ્રણી નરેશભાઈ મહેશ્વરીનું અવસાન

Contact News Publisher

કચ્છ જીલ્લા કોગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અને મહેશ્વરી સમાજનાં અગ્રણી નરેશભાઈ મહેશ્વરી (માધાપર – કચ્છ)નું અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન અવસાન થયું છે.
કોંગ્રેસ અને પરિવારને મોટી ખોટ,
નિખાલસ સ્વભાવ અને દરેક જણને સાથે લઈ ચાલવાનો એમનો સ્વભાવ લોકોને યાદ રહેશે..
ઉલ્લેખનીય છે કે તેઓ કોંગ્રેસ પક્ષને કચ્છમાં નવી દિશા અને ઊંચાઈ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News