NIAએ કચ્છમાંથી વધુ એક ISI એજન્ટની કરી ધરપકડ

Contact News Publisher

કચ્છમાં વધુ એક ISIનો જાસૂસ ઝડપાયો છે. એક પછી એક કચ્છમાં જાસૂસી કાંડના અંકડો ખુલી રહ્યા છે. ત્યારે મોટી કાર્યવાહી સામે આવી છે.

જાસુસી કાંડમાં કચ્છના એજન્ટોની સંડોવણી બહાર આવી રહી છે. કચ્છમાંથી વધુ એક ISI એજન્ટ ઝડપાયો છે. રજાક કુંભાર નામના ISI એજન્ટની કરી ધરપકડ કરાઇ છે, કચ્છ પાકિસ્તાનની બોર્ડર અડતી હોવાને કારણે અહીંથી પાકિસ્તાનમાં જાસૂસી નેટવર્ક ચાલતુ હોવાના એક પછી એક પુરાવા હાથ લાગી રહ્યા છે. અત્યાર સુધી 3 ISI એજન્ટની NIAએ કરી ધરપકડ છે ત્યારે NIA દ્વારા આ મામલે વધુને વધુ પર્દાફાશ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *