કોરોનાના કારણે અબડાસા પેટા ચૂંટણીમાં ઓછુ મતદાન થવાનો રાજકીય પક્ષોને ડર!

Contact News Publisher

આગામી ૩ જી તારીખે વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે કચ્છમાં ભાગ્યે જ રેકોર્ડબ્રેક મતદાન થતુ હોય છે. તેવામાં આ વખતે અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોરોનાના કારણે ઓછુ મતદાન થવાનો રાજકીય પક્ષોને ડર લાગી રહ્યો છે. વર્તમાન સમયમાં પ્રચાર પ્રસાર કરતા પણ વધુને વધુ મતદાન કેમ અને કેવી રીતે થાય તે દિશામાં રાજકીય પક્ષોએ ચિંતા કરવા જેવી છે. તો વળી, ઓછુ મતદાન જ હાર જીત માટે મહત્વની ભુમિકા ભજવશે.

કોરોના કાળમાં આરોગ્ય વિભાગ દ્વારા ભલે અબડાસાના આંકડા છુપાવાતા હોય કે પછી ટેસ્ટની સંખ્યા ઘટાડી નાખવામાં આવી હોય જે હોય તે પરંતુ એ નક્કી છે કે, ચૂંટણી પત્યા બાદ ચોક્કસથી અબડાસામાં પણ કોરોનાના અસંખ્ય કેસો આવે તો નવાઈ નહિં ત્યારે હાલમાં તો નખત્રાણા, લખપત અને અબડાસાના મતદારોમાં કોરોનાનો ડર યાથાવત ન રહે અને મતદાનની ટકાવારી જાળવી રખાય તે માટે જ કદાચ કોરોનાનો આંક દેખાડાતો નથી. પરંતુ મતદારો બધુ જ જાણે છે અને એટલે જ આવનારી ત્રીજીએ કદાચ કોરોનાના કારણે મતદાન ઓછુ થાય તો નવાઈ નહિં. તો બીજીતરફ, મતદાનની ટકાવારી વધે અને ૧૦૦% મતદાન થાય તે દિશામાં ભાજપના આંતરિક પ્રયાસો જારી છે. પરંતુ, ઓછુ મતદાન જ કોઈ એક પક્ષ માટે હાર જીત માટે મહત્વનો પરિબળ રહેશે.

તો વળી, જેઓ કોરોનાને ગંભીરતાથી લઈ રહ્યા છે તેવા વર્ગના લોકો કદાચ મતદાન કરવા માટે મતદાન માથકે જવાનું ટાળી પણ શકે છે. કોરોના ઉપરાંત એવુ પણ કારણ છે કે, ગત ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી જીતેલા ઉમેદવાર આ વખતે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે એટલે અમુક મતદારોને મતદાન કરવામાં પણ ખાસ રસ નથી. જો ઓછુ મતદાન થાય તો ભાજપ-કોંગ્રેસને નુકશાન સહન કરવાનો વારો આવશે જયારે અપક્ષને કોઈ ખાસ ફરક પડશે નહિં તેવી લોકોમાં ચર્ચામાં છે.

6 thoughts on “કોરોનાના કારણે અબડાસા પેટા ચૂંટણીમાં ઓછુ મતદાન થવાનો રાજકીય પક્ષોને ડર!

  1. I?¦ll right away clutch your rss as I can not find your e-mail subscription hyperlink or newsletter service. Do you have any? Please permit me know so that I may subscribe. Thanks.

  2. Unquestionably believe that which you said. Your favorite justification appeared to be on the net the easiest thing to be aware of. I say to you, I definitely get annoyed while people consider worries that they plainly do not know about. You managed to hit the nail upon the top and defined out the whole thing without having side-effects , people could take a signal. Will likely be back to get more. Thanks

  3. Hello I am so glad I found your web site, I really found you by mistake, while I was searching on Aol for something else, Anyhow I am here now and would just like to say many thanks for a remarkable post and a all round entertaining blog (I also love the theme/design), I don’t have time to read through it all at the minute but I have bookmarked it and also added your RSS feeds, so when I have time I will be back to read more, Please do keep up the great job.

  4. My brother suggested I might like this website. He was entirely right. This post actually made my day. You can not imagine simply how much time I had spent for this info! Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *