અબડાસામાં પ્રચારના પડઘમ શાંત : દસ ઉમેદવારોએ આપ્યો ચૂંટણીખર્ચનો હિસાબ

Featured Video Play Icon
Contact News Publisher

અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને મંગળવારે મતદાન થશે. ત્યારે પ્રચારના પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી શાંત થઇ ગયા પરંતુ ખાટલા બેઠકો જારી રહેશે. રાજ્યમાં અતિ મહત્વની ગણાતી અબડાસા પેટા ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ, કોંગ્રેસના મોવડીઓએ મત વિસ્તારમાં ધામા નાખી સભા ગજવી હતી. તા.1/11, રવિવારના સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે પરંતુ હજુ પણ ડોર ટુ ડોર પ્રચાર સાથે ખાટલા બેઠકો યોજી શકાશે.

ચૂંટણી જંગમાં ઝંપલાવનારા 10 ઉમેદવારોએ અંતિમ ચરણમાં જાહેર કરેલા હિસાબ મુજબ તા.1/11 સુધી સત્તાવાર રીતે 41.11 લાખનો ખર્ચ કર્યો છે. તા.3/11ના અબડાસા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજવામાં આવશે, જેમાં 5 રાજકીય પક્ષના ઉમેદવાર અને 5 અપક્ષ ઉમેદવારો મળી કુલ10 ઉમેદવારે ઝંપલાવ્યું છે. જે-તે ઉમેદવારે પોતે કેટલો ખર્ચ કર્યો અને પાર્ટી તથા પક્ષના કાર્યકરો વગેરે તરફથી તેમને કેટલું ફંડ મળ્યું, તેમાંથી કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો વગેરે સહિત ચૂંટણી ખર્ચનો હિસાબ આપવાનો રહે છે. તા.23/10અને તા.28/10ના બે તબક્કામાં ચૂંટણી ખર્ચ જાહેર કરાયા હતા, જેમાં જે ઉમેદવારે ખર્ચ જાહેર કર્યા ન હતા તેવા ઉમેદવારોને કારણદર્શક નોટિસ પણ ફટકારાઇ હતી.

રવિવારે હિસાબ આપવાના અંતિમ ચરણમાં અપાયેલા હિસાબ મુજબ દશ ઉમેદવારોએ અત્યાર સુધી સત્તાવાર રીતે રૂ.41,11,506નો ખર્ચ કર્યો છે, જેમાં સૌથી વધુ ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ રૂ.15,87,501, કોંગ્રેસના ડો. શાંતિલાલ સેંઘાણીએ રૂ.11,07,454તેમજ અપક્ષ ઉમેદવાર હનિફ જાકબ પડ્યારે રૂ.8,78,869 ચૂંટણી ખર્ચ બતાવ્યો છે. ઉપરાંત બહુજન મુક્તિ પાર્ટીના આકુબ આચારભાઇ મુતવાએ રૂ.1,98,497અને અપક્ષ ઉમેદવાર ઇબ્રાહીમ જાફર હાલેપોત્રાએ રૂ.2,40,460, ભારતીય જન પરિષદના રામજી આશાભાઇ મહેશ્વરીએ રૂ.14,760, બહુજન મહાપાર્ટીના ભીમજી ભીખાભાઇ મેઘવાળે રૂ.34,944, અપક્ષ ઉમેદવારો અમૃતલાલ લધાભાઇ પટેલ રૂ.21,480 અને રમણિક શાંતિલાલ ગરવાએ રૂ.18,191નો ચૂંટણી ખર્ચ કર્યો છે. જેમાં ચૂંટણી જંગમાં મેદાને પડેલા 10 પૈકી માત્ર એક મહિલા ઉમેદવારે ફોર્મ ભરવાની સાથે ડિપોઝિટ સહિત તા.23/10ના રૂ.12,350નો ખર્ચ બતાવ્યો હતો. અપક્ષ ઉમેદવાર ભગવતીબેન ખેતસિંહભાઇ બ્રહ્મક્ષત્રિયએ તા.28/10 અને તા.1/11 એટલે કે, બાકીના બે તબક્કામાં એક રૂપિયાનો પણ ખર્ચ ન કર્યો હોવાનું જણાવ્યું છે.

27 thoughts on “અબડાસામાં પ્રચારના પડઘમ શાંત : દસ ઉમેદવારોએ આપ્યો ચૂંટણીખર્ચનો હિસાબ

  1. Howdy just wanted to give you a quick heads up. The text in your post seem to be running off the screen in Firefox. I’m not sure if this is a format issue or something to do with internet browser compatibility but I figured I’d post to let you know. The layout look great though! Hope you get the issue resolved soon. Thanks

  2. certainly like your web site but you need to take a look at the spelling on several of your posts. Many of them are rife with spelling issues and I in finding it very troublesome to tell the reality nevertheless I’ll definitely come again again.

  3. Wonderful blog! I found it while searching on Yahoo News. Do you have any tips on how to get listed in Yahoo News? I’ve been trying for a while but I never seem to get there! Many thanks

  4. My husband and i have been happy when Chris managed to deal with his preliminary research while using the ideas he grabbed out of your blog. It is now and again perplexing to just happen to be giving out procedures that many some people have been selling. And we also recognize we now have the website owner to appreciate for that. The type of illustrations you made, the easy web site menu, the friendships you can make it easier to engender – it is many astounding, and it’s really aiding our son and the family believe that this subject is excellent, which is very vital. Thank you for all!

  5. It?¦s really a great and helpful piece of information. I?¦m glad that you simply shared this helpful information with us. Please stay us up to date like this. Thank you for sharing.

  6. We’re a bunch of volunteers and starting a brand new scheme in our community. Your web site offered us with valuable info to paintings on. You have done an impressive activity and our whole community will be grateful to you.

  7. Thanks for finally talking about > અબડાસામાં પ્રચારના પડઘમ
    શાંત : દસ ઉમેદવારોએ આપ્યો ચૂંટણીખર્ચનો હિસાબ – Maa Ashapura < Loved it!

  8. Wow, awesome blog layout! How long have you been blogging
    for? you made blogging look easy. The overall look
    of your site is excellent, as well as the content!

  9. It’s a pity you don’t have a donate button! I’d definitely donate to
    this fantastic blog! I suppose for now i’ll settle for bookmarking and adding your RSS feed to my Google
    account. I look forward to fresh updates and will talk
    about this site with my Facebook group. Talk soon!

  10. I really enjoy looking at on this web site, it has wonderful posts. “A short saying oft contains much wisdom.” by Sophocles.

  11. Hello, Neat post. There’s a problem together with your website in web explorer, may test this?K IE still is the market leader and a big component of other folks will omit your magnificent writing due to this problem.

  12. Howdy just wanted to give you a brief heads up and let you know a few of the pictures aren’t loading correctly. I’m not sure why but I think its a linking issue. I’ve tried it in two different browsers and both show the same results.

  13. Howdy! This post could not be written any better! Reading this post reminds me of my old room mate! He always kept chatting about this. I will forward this article to him. Fairly certain he will have a good read. Thanks for sharing!

  14. With havin so much content do you ever run into any problems of plagorism or copyright violation? My site has a lot of exclusive content I’ve either created myself or outsourced but it looks like a lot of it is popping it up all over the web without my authorization. Do you know any methods to help protect against content from being stolen? I’d really appreciate it.

  15. A person essentially lend a hand to make significantly posts I would state. That is the first time I frequented your website page and up to now? I surprised with the research you made to create this particular put up amazing. Excellent task!

  16. I’ve been absent for some time, but now I remember why I used to love this website. Thanks , I will try and check back more often. How frequently you update your site?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *