Now private hospitals in Kutch have written to patients, “There is no oxygen, you are responsible for what happens.”

Contact News Publisher

In Kutch, treatment of corona patients is not possible due to lack of oxygen and remdesivir injections, so private hospitals have started writing oxygen consent forms that patients and patients’ families will not have hospital and management responsibilities. On the basis of which it can be said that the consent has become a telling proof that the situation of Corona in the district is out of control.

However, the district administration is singing the praises that the situation is not out of control. On April 24, District Health Secretary J.P. Gupta also held a meeting with officials and private doctors. However, senior I.A.S. J.P. After Gupta’s visit, the Gandhinagar control department abruptly stopped the flow of liquid oxygen coming to Kutch from outside the district through tankers. Not only that but also reduced the amount of oxygen cylinder and remdesivir injection.

Since then, corona treatment in Kutch has been adversely affected and corona patients are dying. As a result, private Kovid hospitals, including Accord Hospital in Bhuj, have written in an Oxygen Consent Letter from patients and patients’ families that the hospital management informs patients and their families at the time of the Corona epidemic that so many patients and such epidemics have lost oxygen. There has also been a reduction in remedial injection. All such serious causes have been reported to the Government, the Collector and the Nodal Officer. But, the hospital does not get enough oxygen. It requires the cooperation of patients and families. All efforts are being made by the management of the hospital. Even so, owning one is still beyond the reach of the average person.


अब कच्छ के निजी अस्पतालों ने मरीजों को लिखा है, “ऑक्सीजन नहीं है, जो भी होता है उसके लिए आप जिम्मेदार हैं।” कच्छ में, ऑक्सीजन और रेमेडिवायरस इंजेक्शन की कमी के कारण कोरोना के मरीजों का इलाज संभव नहीं है, इसलिए निजी अस्पतालों ने ऑक्सीजन सहमति फॉर्म लिखना शुरू कर दिया है कि मरीजों और मरीजों के परिवारों पर अस्पताल और प्रबंधन की ज़िम्मेदारी नहीं होगी। जिसके आधार पर यह कहा जा सकता है कि सहमति इस बात का प्रमाण बन गई है कि जिले में कोरोना की स्थिति नियंत्रण से बाहर है।

हालांकि, जिला प्रशासन प्रशंसा गा रहा है कि स्थिति नियंत्रण से बाहर नहीं है। 24 अप्रैल को जिला स्वास्थ्य सचिव जे.पी. गुप्ता ने अधिकारियों और निजी डॉक्टरों के साथ एक बैठक भी की। हालाँकि, वरिष्ठ I.A.S. जे.पी. गुप्ता की यात्रा के बाद, गांधीनगर नियंत्रण विभाग ने टैंकरों के माध्यम से जिले के बाहर से कच्छ में आने वाले तरल ऑक्सीजन के प्रवाह को अचानक रोक दिया। इतना ही नहीं बल्कि ऑक्सीजन सिलेंडर और रेमेडिविर इंजेक्शन की मात्रा भी कम कर दी। तब से, कच्छ में कोरोना उपचार पर प्रतिकूल प्रभाव पड़ा है और कोरोना रोगी मर रहे हैं।

परिणामस्वरूप, भुज में एकॉर्ड अस्पताल सहित निजी कोविद अस्पतालों ने मरीजों और मरीजों के परिवारों से एक ऑक्सीजन सहमति पत्र में लिखा है कि कोरोना महामारी के समय अस्पताल प्रबंधन रोगियों और उनके परिवारों को सूचित करता है कि कई रोगी और ऐसे महामारी ऑक्सीजन में कमी आई है। उपचार में कमी आई है। ऐसे सभी गंभीर कारण सरकार, कलेक्टर और नोडल अधिकारी को बताए गए हैं। लेकिन, अस्पताल को पर्याप्त ऑक्सीजन नहीं मिलती है। इसमें रोगियों और परिवारों के सहयोग की आवश्यकता होती है। अस्पताल के प्रबंधन द्वारा सभी प्रयास किए जा रहे हैं। फिर भी, एक व्यक्ति का मालिक होना अभी भी औसत व्यक्ति की पहुंच से परे है। कोविद रोगियों द्वारा दिया गया पाठ इस बात का प्रमाण है कि कोरोना की स्थिति जिले में नियंत्रण से बाहर है: फिर भी जिला प्रशासन प्रशंसा गा रहा है कि स्थिति नियंत्रण से बाहर है


કચ્છમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનના અભાવે કોરોનાના દર્દીઓની સારવાર સંભવ નથી બનતી, જેથી ખાનગી હોસ્પિટલોએ દર્દીઓ અને દર્દીઓના પરિવાર પાસે હોસ્પિટલ અને મેનેજમેન્ટની જવાબદારી રહેશે નહીં એવા પ્રકારના ઓક્સિજન સંમતિપત્ર લખાવી લેવાનું શરૂ કર્યું છે. જેના આધારે કહી શકાય કે, એ સંમતિપત્ર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર ગયાનો બોલતો પુરાવો બની ગયો છે. આમ છતાં જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ અંકુશ બહાર ન ગયાનું ગાણું ગાયી રહ્યું છે.

24મી એપ્રિલે જિલ્લા આરોગ્ય પ્રભારી સચિવ જે.પી. ગુપ્તાએ પણ અધિકારીઓ અને ખાનગી તબીબો જોડે બેઠક યોજી હતી. જોકે, સિનિયર આઈ.એ.એસ. જે.પી. ગુપ્તાની મુલાકાતના બાદ ગાંધીનગરના કન્ટ્રોલ વિભાગે જિલ્લા બહારથી ટેન્કર મારફતે કચ્છમાં આવતો લિક્વિડ ઓક્સિજનનો જથ્થો અચાનક બંધ કરી દીધો. એટલું જ નહીં પણ ઓક્સિજનના સિલિન્ડર અને રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો પણ ઘટાડી દીધો.

ત્યારબાદ કચ્છમાં કોરોનાની સારવાર ઉપર માઠી અસર પડી છે અને કોરોનાના દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે. જેના પગલે ભુજમાં એકોર્ડ હોસ્પિટલ સહિતની ખાનગી કોવિડ હોસ્પિટલોએ દર્દીઓ અને દર્દીઓના પરિવાર પાસેથી ઓક્સિજન સંમતિપત્રમાં લખાવ્યું છે કે, હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા કોરોનાની તીવ્ર મહામારીના સમયે દર્દીઓ અને તેમના પરિવારને જણાવવામાં આવે છે કે, આટલા બધા દર્દીઓ અને આવી મહામારીને લીધે ઓક્સિજનના પ્રમાણમાં ઘટાડો થયો છે.એ ઉપરાંત રેમડેસિવિર ઈન્જકેશનમાં પણ ઘટાડો થયો છે. આવા બધા ગંભીર કારણો વિશે સરકાર, કલેકટર અને નોડલ ઓફિસરને જાણ કરી છે. પરંતુ, હોસ્પિટલને પૂરતો ઓક્સિજન મળતો નથી. જે માટે દર્દીઓ અને પરિવારજનો સહકાર આપે તે બહુ જરૂરી છે. હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં પણ જો પ્રમાણમાં ઘટાડો થાય તો હોસ્પિટલ, મેનેજમેન્ટની જવાબદારી રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *