વીડી અંજારનાં બે માથાભારે શખ્સો પાસામાં ધકેલાયા

Contact News Publisher

સમાજ અને રાષ્ટ્માં સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે સમયાંતરે કલેક્ટર અને  પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાતાં હોય છે .

હાલ કચ્છમાં પણ પાસા Prevention of Anti-Social Activities (PASA) તળે માથાભારે શખ્સોને જેલમાં ધકેલાઈ રહ્યા છે , તેવામાં બોર્ડર રેન્જ-ભુજ આઇ.જી.પી. જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી

જિલ્લામાં શરીર સબંધી તથા મિલકત સબંધી ગુના આચરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાતા  ગામ વીડી બગીચા, તા. અંજાર-કચ્છનાં બે માથાભારે શખ્સો – આરોપીઓ (૧) સદામ કાસમ જત તથા

તથા અન્ય બીજો શખ્સ

(૨) ઇમ્તીયાઝ ઓસમાણ જત

નામના માથાભારે ઇસમો વિરુધ્ધ શરીર સબંધી ગુના અંજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોય જેથી અંજાર પો.સ્ટે. દ્વારા તેના વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરેલ

કચ્છ કલેકટર કચ્છ-ભુજની કચેરીએ આ બંને વિરુદ્ધની ગુન્હાહીત હિસ્ટ્રી મોકલતાં કલેકટર કચ્છ-ભુજ તરફથી વોરંટ ઇશ્યુ કરતા આ બંને ઇસમોને એલ.સી.બી. દ્વારા પાસા તળે અટકાયતમાં લઇ મધ્યસ્થ જેલ વડોદરા તથા મધ્યસ્થ જેલ – અમદાવાદ ખાતે અલગ અલગ જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.

અટકાયતીનું નામ

(૧) સદામ કાસમ જત, ઉ.વ.૨૮,

(૨) ઇમ્તીયાઝ ઓસમાણ જત, ઉ.વ.-૩૩ રહે બન્ને, વીડી બગીચા, તા. અંજાર-કચ્છ

આ કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર ડી.બી.પરમાર તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એન.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.

અહેવાલ

માઁ આશાપુરા ન્યુઝ

Maa News Live (All Social Media)

9725206123 – 37 (Total 15 Gruop Number)

14 thoughts on “વીડી અંજારનાં બે માથાભારે શખ્સો પાસામાં ધકેલાયા

  1. Can I just say what a relief to find someone who actually knows what theyre talking about on the internet. You definitely know how to bring an issue to light and make it important. More people need to read this and understand this side of the story. I cant believe youre not more popular because you definitely have the gift.

  2. Oh my goodness! an amazing article dude. Thanks However I am experiencing situation with ur rss . Don’t know why Unable to subscribe to it. Is there anyone getting equivalent rss problem? Anybody who knows kindly respond. Thnkx

  3. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You definitely know what youre talking about, why waste your intelligence on just posting videos to your site when you could be giving us something enlightening to read?

  4. Howdy! I’m at work browsing your blog from my new apple iphone! Just wanted to say I love reading through your blog and look forward to all your posts! Carry on the excellent work!

  5. Have you ever considered about adding a little bit more than just your articles? I mean, what you say is valuable and everything. However think of if you added some great graphics or video clips to give your posts more, “pop”! Your content is excellent but with pics and clips, this site could definitely be one of the greatest in its niche. Very good blog!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News