સમાઘોઘા ટ્રકગાર્ડમાં જુગાર રમતા ૭ ખેલીઓ પકડાયા

Contact News Publisher

મુંદરા : શહેર ખાતેના પીઆઈ એચ.એસ. ત્રિવેદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે તાલુકાના સમાઘોઘા ગામના જીંદાલ કંપનીના ગેટ નંબર-ર સામે આવેલ ટ્રકયાર્ડમાં ખુલ્લામાં જાહેર જગ્યા ઉપર ગંજીપાનાનો જુગાર રમી રહેલ મોરદિનઅલી ગાજીખાન (જમેશ્વર ટ્રાન્સપોર્ટ, ગાંધીધામ), કુરબાનખાન મકરખાન, અસગરઅલી ગાજીખાન, ગુલાબખાન દાયમખાન, કાજીખાન ઈલમખાન, નસીરખાન રહેમાનખાન (રહે તમામ જમેશ્વર ટ્રાન્સપોર્ટ, ગાંધીધામ), જાકબખાનને રોકડ રકમ ૧ર,૦૪૦ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News