વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી રોડ ન બનતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા

Contact News Publisher

સ્થાનિક કાઉન્સિલર દ્વારા રસ્તા બાબતે પાલિકામાં વારંવાર રજુઆત કરવા છત્તા રસ્તાઓ ન બનતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જેથી શહેરના અબ્રામા વિસ્તારમાં સ્થાનિક લોકોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર સાથેના બેનર લગાવ્યા હતા. ઘટનાની જાણ નગર પાલિકાની ટીમને થતા નગરપાલિકાની ટીમે સીટી પોલીસની મદદ લઈને સ્થાનિક વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારના વિરોધના પોસ્ટર દૂર કરવા જતાં સ્થાનિક લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે વલસાડ શહેરમાં અબ્રામા વિસ્તારમાં આવેલા સોના નગર વિસ્તારમાં રહેતા સ્થાનિક નાગરિકો છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી સ્થાનિક સ્વરાજ સંસ્થા નગર પાલિકામાં સ્થાનિક કાઉન્સિલર દ્વારા રસ્તો બનાવવા અંગે વારંવાર રજુઆત કરવા છત્તા પાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી કોઈ પણ કાર્યવાહી ન થતા સોના નગર વિસ્તરમાં સ્થાનિક લોકોની નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોને રોડ નહીં તો વોટ નહી ના બેનર લગાવી વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો વિરોધ કર્યો હતો. ઘટનાની જાણ નગર પાલિકાની ટીમને થતા નગર પાલિકાની ટીમે તાત્કાલિક સીટી પોલીસની ટીમની મદદ મેળવીને અબ્રામા સોના નગર વિસ્તારમાં ચૂંટણી વિરોધી બોર્ડ દૂર કરવાની તજવીજ હાથ ધરતા સ્થાનિક અગ્રણીલ અને મહિલાઓએ પાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.

8 thoughts on “વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી રોડ ન બનતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા

  1. Wonderful blog! I found it while browsing on Yahoo News. Do you have any tips on how to get listed in Yahoo News? I’ve been trying for a while but I never seem to get there! Thanks

  2. Excellent post. I was checking constantly this blog and I am impressed! Extremely useful info particularly the last part 🙂 I care for such information a lot. I was looking for this particular info for a long time. Thank you and best of luck.

  3. It’s a shame you don’t have a donate button! I’d certainly donate to this superb blog! I suppose for now i’ll settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to brand new updates and will share this blog with my Facebook group. Chat soon!

  4. There are actually loads of details like that to take into consideration. That could be a great level to bring up. I supply the ideas above as normal inspiration but clearly there are questions just like the one you carry up where an important thing will be working in honest good faith. I don?t know if best practices have emerged round issues like that, however I am sure that your job is clearly recognized as a fair game. Each boys and girls really feel the impact of only a second’s pleasure, for the remainder of their lives.

  5. I’m really impressed with your writing skills as well as with the layout on your weblog. Is this a paid theme or did you customize it yourself? Either way keep up the nice quality writing, it is rare to see a nice blog like this one today..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *