રાજકોટના આ ગામમાં 1983થી રાજકીય પક્ષોને પ્રચારની નથી મંજૂરી, મતદાન ન કરનારા લોકોને થાય છે આટલો દંડ

Contact News Publisher

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન રાજકોટનું એક ગામ ચર્ચામાં છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, રાજ સમઢીયાળા ગામમાં રાજકીય પક્ષોને પ્રચાર કરવાની છૂટ નહીં, પરંતુ મતદાન ન કરનારને રૂ.51 દંડ કરવામાં આવે છે. 1983થી અહીં રાજકીય પક્ષોને પ્રચાર કરવાની મંજૂરી ન આપવાનો આ નિયમ છે. પરંતુ તમામ માટે મતદાન ફરજિયાત અન્યથા રૂ.51 દંડ કરવામાં આવે છે તેમ ગામના સરપંચે જણાવ્યું.

12 thoughts on “રાજકોટના આ ગામમાં 1983થી રાજકીય પક્ષોને પ્રચારની નથી મંજૂરી, મતદાન ન કરનારા લોકોને થાય છે આટલો દંડ

  1. Hi there! This post couldn’t be written any better! Reading through this post reminds me of my previous room mate! He always kept talking about this. I will forward this article to him. Pretty sure he will have a good read. Thank you for sharing!

  2. Hiya, I am really glad I’ve found this info. Today bloggers publish just about gossips and internet and this is actually frustrating. A good blog with interesting content, that is what I need. Thank you for keeping this website, I will be visiting it. Do you do newsletters? Can’t find it.

  3. An interesting discussion is worth comment. I think that you should write more on this topic, it might not be a taboo subject but generally people are not enough to speak on such topics. To the next. Cheers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *