સુરતમાં પતિ બન્યો હેવાન:અશ્લીલ વીડિયો જોવાની ના પાડતા પતિએ પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી, પત્નીને કહેતો- તું મને નથી ગમતી

Contact News Publisher

સુરતના કતારગામ વિસ્તારમાં પતિ દ્વારા પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. પોર્ન વીડિયો જોવાની ટેવ ઘરાવતા પતિને પત્નીએ ટોકતા પતિએ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી નાખી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પતિ પત્નીને કહેતો હતો કે તું મને ગમતી નથી.

પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી
શહેરના કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાયટીમાં પતિ દ્વારા જોવાતા અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યો છે. પતિ-પત્ની વચ્ચે અશ્લીલ વીડિયોને કારણે થયેલા ઝઘડામાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી. પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઝઘડાની રાત્રે દંપતીએ આઇસક્રીમ ખાધો હતો. સવારે ફરી ઝઘડો શરૂ થતાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા.
પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા.

અશ્લીલ વીડિયો બંને વચ્ચે ઝઘડાનું કારણ
હત્યા કરનાર કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. અશ્લીલ વીડિયો બંને વચ્ચે ઝઘડાનું કારણ બન્યા હતા. પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો જેના કારણે ઝઘડો થતો હતો. ચોક બજાર પોલીસે આરોપી પતિ કિશોરની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

ઝઘડા પહેલાં પતિ-પત્નીએ આઈસ્ક્રીમ પણ ખાધો હતો.
ઝઘડા પહેલાં પતિ-પત્નીએ આઈસ્ક્રીમ પણ ખાધો હતો.

પતિએ પત્ની ખુદ સળગી હોવાનું જુઠ્ઠાણુ ફેલાવ્યું
કતારગામમાં ધ્રુવતારક સોસાયટી ખાતે રહેતા કાજલ કિશોરભાઇ પટેલ (ઉ.વ.25)ને ગઈકાલે બપોરે ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પતિ કિશોર સ્મીમેર હોસ્પિટલ લઇ ગયો હતો. સ્મીમેરમાં પત્નીએ ખુદ જ્વલનશીલ પદાર્થ છાંટ્યું હોવાનું પતિ કિશોરે લખાવ્યું હતું.

પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી.
પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી.

10 મહિના પહેલાં જ થયાં હતાં લગ્ન
ચોકબજાર પોલીસે હોસ્પિટલ પહોંચી કાજલબેનનું નિવેદન લેતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૂળ મુંબઇની વતની કાજલે 10 માસ પહેલાં બનાસકાંઠા-પાલનપુરના કિશોર સાથે લગ્ન કર્યાં હતાં. પતિ-પત્ની વચ્ચે વારંવાર નાની-નાની બાબતે ઝઘડા થતા હતા. રિસાઇને કાજલબેન બે વખત પિયર પણ રહેવા ચાલ્યાં ગયાં હતાં.

પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ.
પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ.

શરીર સંબંધ બાંધવા બાબતે પણ ઝઘડો થયો હતો
ગત તા.19મીએ સાંજે પતિ-પત્ની વચ્ચે રસોઇ બાબતે તકરાર થઇ હતી. ત્યારબાદ રાત્રે શરીર સંબંધ બાંધવા બાબતે પણ તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. પતિ કિશોરને રાત્રે અશ્લીલ વીડિયો જોતા કાજલે અટકાવ્યો હતો. સોમવારે સવારે કાજલબેનને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. પતિને દવાખાને લઇ જવાની વાત કરી તો તેણે ઝઘડો કરી બાથરૂમમાં પડેલું જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. ચોકબજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિ કિશોરની ધરપકડ કરી હતી.

23 thoughts on “સુરતમાં પતિ બન્યો હેવાન:અશ્લીલ વીડિયો જોવાની ના પાડતા પતિએ પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી, પત્નીને કહેતો- તું મને નથી ગમતી

  1. Hello my loved one! I want to say that this article is amazing, great written and include almost all significant infos. I?¦d like to peer more posts like this .

  2. Oh my goodness! a tremendous article dude. Thank you Nonetheless I’m experiencing challenge with ur rss . Don’t know why Unable to subscribe to it. Is there anybody getting identical rss downside? Anyone who is aware of kindly respond. Thnkx

  3. Having read this I thought it was very informative. I appreciate you taking the time and effort to put this article together. I once again find myself spending way to much time both reading and commenting. But so what, it was still worth it!

  4. Do you mind if I quote a couple of your posts as long as I provide credit and sources back to your blog? My blog site is in the very same niche as yours and my visitors would genuinely benefit from some of the information you provide here. Please let me know if this okay with you. Regards!

  5. We stumbled over here from a different website and thought I may as well check
    things out. I like what I see so now i am following you.

    Look forward to checking out your web page repeatedly.

  6. My programmer is trying to convince me to move to .net from PHP.
    I have always disliked the idea because of the costs. But he’s tryiong none the less.

    I’ve been using WordPress on a variety of websites for about a year and am
    concerned about switching to another platform. I have heard good things about blogengine.net.
    Is there a way I can import all my wordpress content into it?
    Any kind of help would be greatly appreciated!

  7. Hey very cool website!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your site and take the feeds also…I’m happy to find numerous useful information here in the post, we need develop more techniques in this regard, thanks for sharing. . . . . .

  8. Once I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with the identical comment. Is there any manner you can take away me from that service? Thanks!

  9. The very crux of your writing while sounding reasonable in the beginning, did not really sit properly with me after some time. Somewhere throughout the paragraphs you actually managed to make me a believer but only for a very short while. I nevertheless have got a problem with your leaps in assumptions and you would do nicely to fill in those gaps. If you can accomplish that, I could surely be impressed.

  10. It’s really a great and helpful piece of information. I’m glad that you shared this helpful information with us. Please keep us up to date like this. Thanks for sharing.

  11. You can certainly see your expertise in the work you write. The world hopes for even more passionate writers like you who aren’t afraid to say how they believe. Always follow your heart.

  12. As I site possessor I believe the content material here is rattling fantastic , appreciate it for your efforts. You should keep it up forever! Good Luck.

  13. Wow, incredible weblog format! How lengthy have you been blogging for? you make running a blog glance easy. The overall glance of your website is excellent, as smartly as the content material!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *