સ્વામિનારાયણ મંદિરમાંથી બાઈક ચોરનારો યુવક પકડાયો

Contact News Publisher

ભુજ : શહેરના સ્વામિ નારાયણ મંદિરમાંથી કાળા કલરની એક્ટિવા થ્રીજી ૧૦ દિવસ પહેલા ચોરાઈ ગઈ હતી. જે બનાવમાં ભુજ-એડિવિઝન પોલીસે સીસીટીવી કેમરા અને હ્યુમનસોર્સીસની મદદ લઈ આરોપીને ઝડપી લીધો છે. બાતમીના આધારે આરોપી મુળ ગાંધીધામના અને હાલે માધાપર ગ્રીન સિટી વર્ધમાનનગર પાસે રહેતા જિગર મહેશભાઈ બારોટને ઝડપી લેવાયો હતો તેની પાસેથી હોન્ડા એક્ટિવા નં.જીજે૧ર-ડીબી-પપ૪૧ વાળી મળી આવી હતી. જે ૪૦ હજારની ગાડી કબજે કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *