આર.સી.ટેકનિકલ કેમ્પસના રાઉન્ડ ટેબલ પર રોબોવૉર

Contact News Publisher

પુલવામા આતંકી હુમલો અને ત્યારબાદ ભારતના એક્શનની જબરદસ્ત ચર્ચાઓ વિશ્વભરમાં થઇ રહી છે અને સમગ્ર દેશવાસી ગર્વ લઇ રહ્યા છે ત્યારે સોલા સ્થિત આર.સી.ટેકનિકલ ખાતે ટેક ફેસ્ટ ‘આવિષ્કાર-૨૦૧૯’ની થીમ પર કરન્ટ પરિસ્થિતિને અનુલક્ષીને તૈયાર કરાઇ છે, જેમાં સમગ્ર કેમ્પસમાં સૈનિકો, ફાઇટર પ્લેન અને રોકેટના કટ આઉટ મૂકવામાં આવ્યા છે. ટેક ફેસ્ટમાં સ્ટુડન્ટસે પેડલ ઓપરેટેડ હાઇડ્રોલિક પંપ, ઇકો ટ્રાન્સપોર્ટ, ૩૬૦ ડિગ્રી કન્વેયર બેલ્ટ, કેન્ટિલીવો, મોડ-૭ વગેરે જેવા ૧૦૦થી વધુ મોડેલ રજૂ કર્યા છે, જેમાં રોબોવૉર આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

સ્લોપ મિકેનિઝમનો ઉપયોગથી બનાવેલા રોબોટે બધાને ટક્કર આપી

કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલી દરેક ઇવેન્ટ વચ્ચે ‘રોબોવૉર’ ઇવેન્ટ સ્ટુડન્ટ માટે સૌથી વધુ મનોરંજક રહી હતી. આ ઇવેન્ટમાં ટોટલ ૧૬ ટીમે ભાગ લીધો હતો, જેમાં સ્ટુડન્ટસે જાતે ઇનોવેટ કરેલા થૉર, થ્રીએમપી, ગ્લેડીયેટર, કબાલી, ટર્મિનેટર અને કિલર રોબોટ્સ વચ્ચે વૉર જામી હતી. રોબોવૉરમાં ૩૦ સે.મી. અને ૩ કિ.લો.ના રોબોટ તૈયાર કરવામાં આવ્યા હતા, જે લીફ્ટઅપ, કટર, હેમર અને સ્નોપ જેવા મિકેનિઝમને આધારે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. કોલેજ હૉલમાં રાઉન્ડ ટેબલ પર રોબોટ વચ્ચે યુધ્ધ જામ્યું હતું. જેની ફાઇનલમાં કુલ છ ટીમ આવી હતી. વિજેતા ટીમે તેમના રોબોટમાં સ્લોપ મિકેનિઝમનો ઉપયોગ કર્યો હતો જેથી સામા રોબોટને પાછળ ધકેલવામાં મદદ મળી શકે અને ગ્રીપ વધે પ્રમાણે ટાયર સેટ કર્યા હતા.

12 thoughts on “આર.સી.ટેકનિકલ કેમ્પસના રાઉન્ડ ટેબલ પર રોબોવૉર

  1. Whats up very nice blog!! Man .. Beautiful .. Superb .. I will bookmark your web site and take the feeds additionally?KI am happy to find a lot of useful info here in the publish, we’d like work out more techniques in this regard, thank you for sharing. . . . . .

  2. Awsome info and straight to the point. I am not sure if this is really the best place to ask but do you people have any ideea where to get some professional writers? Thanks in advance 🙂

  3. Great blog! Do you have any recommendations for aspiring writers? I’m planning to start my own website soon but I’m a little lost on everything. Would you suggest starting with a free platform like WordPress or go for a paid option? There are so many choices out there that I’m totally confused .. Any ideas? Thanks!

  4. whoah this weblog is excellent i like studying your articles. Keep up the good work! You recognize, many people are hunting around for this info, you could help them greatly.

  5. Hi, I think your site might be having browser compatibility issues. When I look at your website in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, fantastic blog!

  6. My brother recommended I may like this blog. He was totally right. This post truly made my day. You can not imagine just how much time I had spent for this information! Thank you!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *