ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત વચ્ચે અમદાવાદ પોલીસે જાહેર કર્યો ‘નો ફ્લાય ઝોન’

Contact News Publisher

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.

અમિત શાહના પ્રવાસ દરમિયાન અંદાજીત 500 કરોડના વિકાસકાર્યોની ભેટ મળશે. અમિત શાહના ગુજરાત પ્રવાસની શરૂઆત સવારે 11:30 વાગે દ્વારકાથી એટલે કે ભગવાન દ્વારકાધીશના દર્શનથી થશે. દ્વારકામાં તેઓ નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કરશે. ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત વચ્ચે અમદાવાદ પોલીસે જાહેર કર્યો ‘નો ફ્લાય ઝોન’