નર્મદા નદીમાં નાહવા ગયેલા લોકોના મોબાઈલ તફડાવનાર બે ઝડપાયા.

Contact News Publisher

કરજણ નજીક મિયાગામ ચોકડી નજીક શકાસ્પદ હાલતમા ઉભેલા બે શખ્સોને કોર્ડન કરી ઝડપી પાડવામા આવ્યા હતા. ઝડપાયેલા બંને શખ્સો આદીલ ઇ્માઇલભાઇ મલેક (રહે. ભાગલી વાડ, નજીક ચોરા પાસે, જબુસર જી.ભરૂચ) અને શાહરૂખ ઉફે દેડકી ઐયુબભાઇ મલેક (રહે.ભાગલી વાડ, ટેકરા પાસે, કાલુની મસ્જદ, જબુસર જી.ભરૂચ)ની અગઝડતી  કરતા તેઓની પાસેથી ત્રણ મોબાઇલ મળ્યા હતા. મોબાઇલ બાબતે પુછપરછ કરતા ગત તા.28/05/23 ના રોજ ઉપરોકત બન્ને ઇસમો તર્થા તેઓનો મીત્ર ઐયુબ ઉફે ગાંગડી ઉફે અમદાવાદીએ ભેગા થઇને નારેશ્વર ખાતે રિક્ષા લઇને ગયા હતા અને નારેશ્વર નર્મદા નદીના પટમા નાહવા માટે આવેલા લોકોના કપડા ફાંફોડીને, અને કારમાંથી મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

 

1 thought on “નર્મદા નદીમાં નાહવા ગયેલા લોકોના મોબાઈલ તફડાવનાર બે ઝડપાયા.

  1. Pingback: sleep meditation

Comments are closed.