ભુજમાં મિલકત પચાવી પાડતા ભુજના વકીલ સહિત 3 સામે ફરિયાદ..

Contact News Publisher

ભુજના ફરિયાદી રમેશભાઈ પટેલ એ ભુજના સંજય પટેલ, મેહુલકુમાર જોશી, જ્યોત્સનાબેન પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. રમેશભાઈ તેમજ તેમના પિતાના નામના ખોટા પાવરનામાં, વકીલાતનામાં, સમધાનનામાં, બનાવ સબબ 3 સામે ફરિયાદ નોંધાવાઈ છે. ભુજમાં મિલકત પચાવી પાડતા ભુજના વકીલ સહિત 3 સામે ફરિયાદ નોંધાવાઈ છે. એ ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ. અહેવાલ-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *