ખુરશીદ અહેમદ વિશિષ્ટ સેવા, રાજકુમાર અને સંદિપ સિંહ સહિત 18 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ જાહેર કરાયું

Contact News Publisher

સ્વતંત્ર્યતા દિવસને લઈ રાજ્યના 20 પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ જાહેર કરવામાં આવેલ છે. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિશિષ્ટ સેવા મેડલ અને પ્રશસનીય સેવા મેડલમાં રાજ્યના ત્રણ IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. ADGP ખુરશીદ અહેમદ IPS અને આઈઓ વિશાલ દેવશીભાઈ ચૌહાણને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ વડે સન્માનિત કરવામાં આવશે.

 

સન્માનિત પોલીસ અધિકારીઓની યાદી

  1. ડો. રાજકુમાર પાંડિયા (IPS), ADGP, CID ક્રાઈમ અને રેલવે, ગાંધીનગર
  2. સંદિપ સિંહ (IPS), IGP, વડોદરા રેન્જ
  3. સુરેન્દ્રસિંહ બલવંતસિંહ કુંપાવત, Dy SP, ગોધરા પંચમહાલ
  4. જોબદાસ સુર્યનારાયણ પ્રસાદ ગેડમ, Dy SP, અમદાવાદ શહેર
  5. ગિરિરાજસિંહ અનોપસિંહ જાડેજા, હથિયારી Dy SP, સીએમ સિક્યુરિટી
  6. ફિરોજ અબ્દુલભાઈ શેખ,હથિયારી Dy SP,અમદાવાદ શહેર
  7. કિર્તિપાલસિંહ હરિચંદ્રસિંહ પુવાર, PSI, સુરત શહેર
  8. નિતા જિતેન્દ્રભાઈ જંગલે, PSI, CID ક્રાઈમ અને રેલવે, ગાંધીનગર
  9. ભરતસિંહ જોરુભા ગોહિલ, PSI, સુરત શહેર
  10. મનોજ ગુલાબરાવ પાટીલ, PSI, સુરત રેન્જ
  11. ભાર્ગવ મનસુખલાલ દેવમુરારી, હથિયારી PSI,દેવભૂમિ દ્વારકા
  12. પ્રવિણ જસમતભાઈ દેત્રોજા, વાયરલેસ PSI, SRP જૂથ-1, વડોદરા
  13. રવિન્દ્ર શિવરામ માલપુરે, હથિયારી એએસઆઈ, ભરુચ, હાલ વડોદરા રેન્જ કચેરી
  14. દિલીપસિંહ વિજયસિંહ સોલંકી, હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ શહેર
  15. ખિમજી રણમલભાઈ ફફલ,હેડ કોન્સ્ટેબલ, ગાંધીધામ, પૂર્વ કચ્છ
  16. રેખાબેન જયરામભાઈ કેલાટકર, I.O., CID આઈબી, ગાંધીનગર
  17. અશોક અરજનભાઈ મિયાત્રા, A.I.O., CID આઈબી, ગાંધીનગર
  18. રાજેન્દ્રસિંહ ભાવનસંગભાઈ મસાણી, A.I.O., CID આઈબી, ગાંધીનગર