ચંદ્રયાન-3 માત્ર શાળા જ નહીં, યુનિવર્સિટી-કોલેજના વિદ્યાર્થીઓ પણ જોઈ શકશે ચંદ્રયાન-3નું લેન્ડિંગ, UGCએ જાહેર કરી સૂચના

Contact News Publisher

લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ યુનિવર્સિટીઓ અને કોલેજોના તમામ વિદ્યાર્થીઓ જોઈ શકશે. આ માટે યુજીસીએ  તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વિશેષ એસેમ્બલી અને લાઇવ સ્ટ્રીમના આયોજન અંગે સૂચનાઓ જાહેર કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને તેની સત્તાવાર વેબસાઈટ પર આ અંગે નોટિસ પણ જાહેર કરી છે. ઈસરોના જણાવ્યા ,મુજબ  23 ઓગસ્ટે ચંદ્રયાન-3 સાંજે લગભગ 6.04 કલાકે ચંદ્ર પર ઉતરશે.