સુરતમાં પાલનપુર જકાતનાકા પાસે ટોબેકો વેપારીને ચપ્પુના ઘા ઝીંકી રોકડા રૂ.8 લાખની લૂંટ

Contact News Publisher

પાલનપુર જકાતનાકા સ્થિત નંદનવન સોસાયટી પાસેથી ગત મોડી રાતે બાઇક પર જઇ રહેલા ટોબેકો વેપારીને મોપેડ પર આવેલા ત્રણ લૂંટારૂઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી રોકડા રૂ. 8 લાખની મત્તા લૂંટીને ભાગી જતા અડાજણ પોલીસ દોડતી થઇ ગઇ છે.