10મા ધોરણની છોકરીએ ગ્રાહકોને આપ્યું શરીરસુખ, કપલો કઢંગી હાલતમાં

Contact News Publisher

હોટલમાં સેક્સ રેકેટ પકડ્યાંનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં સૌથી વધારે આઘાત લાગે તેવી ઘટના એ છે કે તેમાં 10મા ધોરણમાં ભણતી છોકરી પણ સામેલ છે જોકે તેને વૈશ્યાવૃતિમાં ધકેલી દેવાનું સામે આવ્યું છે. તે ખુદ આવી કે તેને ફરજ પાડવામાં આવી તે ક્લિયર નથી પણ પોલીસ તપાસમાં આ ઘટસ્ફોટ થશે.પોલીસે બે વિદેશી યુવતીઓને બચાવી લીધી છે. નાગપુર જિલ્લાના ન્યૂ એકાંત લોજમાં હાઇ-પ્રોફાઇલ વેશ્યાવૃત્તિને બળજબરીથી કરાવવામાં આવે છે તેવી માહિતી મળતાં, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી. આ ઘટનામાં ચાર કપલો વાંધાજનક હાલતમાં ઝડપાયા હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.