ગાઝિયાબાદમાં પોલીસવાળાની અશ્લિલ કરતૂત પાર્કમાં બેઠેલા કપલ સાથે કરી અણછાજતી હરકત મંગેતર સામે પત્નીને કર્યું સેક્સનું દબાણ

Contact News Publisher

દિલ્હી નજીકના ગાઝિયાબાદમાં પોલીસવાળાની અશ્લિલ કરતૂત સામે આવી છે.  પાર્કમાં બેઠેલા નવ પરણિત કપલ પાસે આવીને એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના એક જવાને અણછાજતી હરકત કરી અને તેમની પાસેથી ખોટી રીતે પૈસા પણ વસૂલ્યાં.  અહીંના સાંઈ ઉપવનમાં ફરી રહેલા એક નવપરિણિત કપલની બે પોલીસવાળાએ છેડતી કરી હતી અને પતિ સામે જ પોલીસવાળાએ તેની પત્ની પર તેની સાથે સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. ગાઝિયાબાદના એક પાર્કમાં ફરવા ગયેલી પીઆરવી વાનમાં તૈનાત પોલીસકર્મીઓ દ્વારા એક મહિલા અને તેના મંગેતરની છેડતી અને તેમની સાથે કથિત રીતે છેડતી કરવામાં આવી હતી અને તેમની પાસેથી પૈસાપણ પડાવ્યાંહતા. નવ પરિણિત મહિલાનો આરોપ છે કે એક પોલીસકર્મીએ તેના પર આડા સંબંધ બનાવવા માટે પણ દબાણ કર્યું અને પેટીએમથી 1000 રુપિયા પડાવી લીધા હતા.