કેરળથી સામે આવ્યો ચોંકાનારો કિસ્સો Google Mapના કારણ થયા ડૉક્ટર્સના મોત

Contact News Publisher

ટેક્નોલોજી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો જીવનું જોખમ બની શકે છે. એવું જ કંઈક કેરળમાં થયું છે. જ્યાં ગુગલ મેપના મિસગાઈડ કરવાના કારણે બે લોકોના મોત થઈ ગયા છે. કોચિની પાસે ગોથુરૂથમાં પેરિયાર નદીમાં કાર ખાબક્યા બાદ બે ડૉક્ટર્સના મોત થઈ ગયા અને મોતનું કારણ Google Map બન્યું છે. કારમાં હાજર યુવક ગુગલ મેપ દ્વારા આગળ વધી રહ્યા હતા જ્યાં મિસગાઈડ બાદ તેમની કાર નદીમાં પડી અને બે યુવતોના મોત થઈ ગયા.