EVM હેક કરી વોટ વધારી દેવાનો સેનાના જવાને કર્યો દાવો, મોટા નેતા સાથે 2.5 કરોડની ડીલ કરવી ભારે પડી

Contact News Publisher

લોકસભા ચૂંટણીની વચ્ચે શિવસેના નેતા અંબાદાસ દાનવે પાસે સેનાના જવાને ઈવીએમ હેક કરી વોટ વધારવા માટે 2.5 કરોડ રૂપિયાની માગણી કરી. પોલીસે આ મામલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર શહેરમાં સેનાના જવાનની ધરપકડ કરી લીધી છે.