પત્ની અન્ય યુવક સાથે ઝડપાતાં યુવક સાથે મારપીટ

Contact News Publisher

વડોદરામાં જાહેર માર્ગ પર પતિ-પત્ની ઔર વોના મામલામાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાનો કોઈ સ્થાનિક દ્વારા ઉતારવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.