તમારું બાળક સ્કૂલ વાહનમાં જતું હોય એલર્ટ રહેજો.! જુનાગઢના કેશોદમાં સગીરાની આબરૂ ધૂળધાણી થઈ, હવસખોર ડ્રાઈવરનો દુષ્કર્મકાંડ

Contact News Publisher

જૂનાગઢના કેશોદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ચકચારીત ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ વિસ્તારની ખાનગી શાળાના બસના ડ્રાઈવરની કરતૂતથી સમગ્ર પંથકમાં ફિટકાર વ્યાપી જવા પામી છે.  બસ ચાલકે પહેલા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને ડરાવી, ધમકાવી દુષ્કર્મ આચર્યાની FIR નોંધાવવામાં આવી છે.

Exclusive News