પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસમાં પાંચ PSI ની આંતરીક બદલી..

Contact News Publisher

પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર એસ. ભરાડા એ પાંચ PSI ની આંતરીક બદલી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત મોદી સાંજે કરાયેલા આ બદલીના હુકમ માં પેરોલ ફર્લો સ્કવોડ (લીવ રીઝર્વ)ના PSI એ.એન. પ્રજાપતિની નલીયા, જે.કે. નીનામા (નિરોણા પોલીસ સ્ટેશન, લીવ રીઝર્વ)ની પેરોલ ફર્લો સ્કવોડ (લીવ રીઝર્વ), ખાવડા પોલીસ સ્ટેશનના ટી.એચ. પટેલની ભુજ શહેર એ-ડિવીઝન ખાતે અને ભુજ શહેર એ-ડિવીઝનના એમ.કે. ચૌધરીની ખાવડા ખાતે તેમજ એન.જે. સરવૈયા ભુજ શહેર એ-ડિવીઝન કેમ્પ નલીયા પોલીસ સ્ટેશનની નિરોણા પોલીસ સ્ટેશન (લીવ રીઝર્વ) ખાતે બદલી કરવામાં આવી છે. અહેવાલ-કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News