200 રૂપિયા આપી શૌચાલયમાં યૌન શોષણ: ગંદી હરકત કરતાં રંગે હાથ ઝડપાયો યુવક, પોતે હિન્દુ હોવાની ઓળખ બતાવતો

Contact News Publisher

ઈન્દોરમાં સાહિલ નામનો યુવક પોતે હિન્દુ હોવાની કહીને યુવતીઓને શૌચાલયમાં લઈ જતો, 200 રૂપિયા કર્મચારીઓને આપતો અને યુવતીઓનું યૌન શોષણ કરતો હતો.

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં અવાર નવાર લવ જેહાદની ઘટનાઓ સામે આવી રહી છે. વધુ એક મુસ્લિમ યુવક પર હિન્દુ નામ રાખીને યુવતીનું યૌન શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. બજરંગ દળના કાર્યકર્તાઓએ સાહિલ નામના યુવકને પકડીને મેથીપાક પણ ચખાડ્યો હતો.

Exclusive News