ગુજરાતમાં આજે વધુ 5નાં મોત, સુરત-રાજકોટ અને વડોદરામાં હાર્ટ એટેક પરિવાર પર કાળ બનીને ત્રાટક્યો

Contact News Publisher

રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 5 લોકોના મોત થયા છે. હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આજે ફરી સુરતમાં બે, વડોદરામાં બે તો રાજકોટમાં એકનું હાર્ટ એટેકથી મોત થયું છે.

1 thought on “ગુજરાતમાં આજે વધુ 5નાં મોત, સુરત-રાજકોટ અને વડોદરામાં હાર્ટ એટેક પરિવાર પર કાળ બનીને ત્રાટક્યો

  1. Pingback: bossa nova music

Comments are closed.

Exclusive News