3 હિસાબી નાયબ નિયામક અને 6 નાયબ જિલ્લા વિકાસ અધિકારી બદલી, જુઓ લિસ્ટ

Contact News Publisher

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી વિભાગોમાં મોટા પાયે બદલી બઢતીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે 6 જેટલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલી આદેશ કરાયા છે. તો બીજી તરફ ગુજરાત હિસાબી સેવાના 3 નાયબ નિયામકને પણ બદલીના આદેશ અપાયા છે.
બદલીના આદેશ અપાયા
પંચાયત વિભાગ દ્વારા 6 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. જ્યારે નાણાં વિભાગે પણ ગુજરાત હિસાબી સેવાના નાયબ નિયામક વર્ગ ૧ના ૩ અધિકારીઓની બદલી કરી છે. તેમજ વર્ગ 1ના 9 હિસાબી અધિકારીની પણ બદલી કરાઈ છે.