રાજકોટમાં પરશોત્તમ રૂપાલા સામે ધાનાણી ચૂંટણી લડશે

Contact News Publisher
છેલ્લા ઘણા સમયથી રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીનાં નામની ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. ત્યારે રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.