ગુજરાતમાં 10 વાગ્યા સુધીમાં કુલ મતદાનનો આંકડો 10.51% ટકાએ પહોંચ્યો, જાણો ક્યાં કેટલાં ટકા વોટિંગ

Contact News Publisher

લોકસભાની 26 બેઠકોમાંથી સુરતની બેઠક પર ભાજપનાં મતદાર બિનહરીફ થતા ભાજપમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. આજે રાજ્યમાં 25 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં સવારે 9 વાગ્યા સુધી 10.51 ટકા મતદાન થવા પામ્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠા બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન કચ્છમાં થયું હતું.

બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 %

કચ્છમાં સૌથી ઓછું 8.8% મતદાન

પાટણમાં 10.42%,મહેસાણામાં 10.5% મતદાન

સાબરકાંઠામાં 11.43%, ગાંધીનગરમાં 10.31% મતદાન

અમદાવાદમાં પૂર્વ 9.7%, અમદાવાદ પશ્ચિમમાં 9.5% મતદાન

સુરેન્દ્રનગરમાં 9.43%, રાજકોટમાં 10.5% મતદાન

પોરબંદરમાં 9.3%, જામનગરમાં 9.7% મતદાન

જૂનાગઢમાં 9.8%, અમરેલીમાં 9.3% મતદાન

ભાવનગરમાં 9.7%, આણંદમાં 10.35% મતદાન

ખેડામાં 10.20%, પંચમહાલમાં 9.16% મતદાન

દાહોદમાં 10.94%, વડોદરામાં 10.64% મતદાન

છોટા ઉદેપુરમાં 10.3%, ભરૂચમાં 10.8% મતદાન

બારડોલીમાં 11.54%,નવસારીમાં 10.2% મતદાન

વલસાડમાં 11.65% મતદાન નોંધાયુ