પાકિસ્તાન દ્વારા અેલઅોસી અને અાંતરરાષ્ટ્રીય સરહદ પર સૈન્ય ખકડી રહ્યુ છે. જેમાં કચ્છની સામે પાર સરહદનો પણ સમાવેશ થાય છે. કચ્છની બોર્ડર પર પાકિસ્તાન સૈન્ય દ્વારા લાંબા સમયથી ચહલ-પહલ છે. ખાસકરીને પાકિસ્તાન દ્વારા કચ્છની બોર્ડર પર મોટાપાયે માળખાગત સુવિધાઅો વધારવામાં અાવી રહી છે. પાકિસ્તાનના કેટી બંદર વિસ્તારમાં ગત વર્ષે હેલિપેડ બનાવ્યો હતો. તેવામાં હાલ ભારત સાથે તનાવ વધતા કચ્છ બોર્ડર પાસે અાવેલા રાધાપીરની ઉત્તર બાજુઅે નવો હેલિપેડ હાલમાં જ બનાવામાં અાવ્યો છે.
જેનો ઉપયોગ સરહદ પર અધિકારીઅો અને જવાનોની અાવ-જાવ માટે પાકિસ્તાન કરે તેવી શક્યતા છે. તો બીજીબાજુ અહીં પાકિસ્તાને સરહદને જોડતા તમામ માર્ગો નવા બનાવી લીધા છે. તો સામેપાર ક્રીક અને અરબસાગરમાં પાકિસ્તાન મરીનની 31 મી બટાલીયન સતત પેટ્રોલીંગ કરી રહી છે. પાકિસ્તાની મરીને અનેક નવા કેમ્પ ઉભા કરી લીધા છે. અા તમામ ચલહ-પહલ પર ભારતની પણ નજર છે. જોકે સરહદ પર સુવિધા, સુરક્ષા અને ટેકનોલોજીમાં ભારતીય દળો પાકિસ્તાનની સરખામણીઅે ખૂબ અાગળ છે.
4 thoughts on “કચ્છની સામેપાર રાધાપીર પાસે પાકિસ્તાને હેલિપેડ બનાવ્યું”
Helplo There. I discovered your weblog useing msn. This iis an extremely neeatly wriitten article.
I wilkl bbe sur to bookmark it aand come back to readd extra off youjr helpful
information. Thanks foor tthe post. I’ll certainly comeback.
You really maake it eem so easy with our presentation howsever
I find this topijc too be actualy one thing tat I believe I’d byy no means
understand. It kind off fels tooo complex andd very
widee forr me. I am taking a lookk fordward forr your subnsequent post, I wll ttry
too gett the hold off it! https://bit.ly/3qyzCzj
Helloo There. I foubd youhr log usinbg msn. Thiss is a really wedll
written article. I will bbe sue too boojmark iit and return tto ead moe of
your useful information. Tanks ffor the post. I’ll definittely
comeback.
Hello! I could hve sworn I’ve visited ths blog before but fter browsng
through some oof tthe postgs I reaalized it’s neww
tto me. Anyways, I’m definitely delighyed Ifokund it andd I’ll bee book-marking iit
aand checking back often!

too gett the hold off it!
https://bit.ly/3qyzCzj